Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વીડનનાં પ્રધાનમંત્રી સ્ટિફન લોફવેન સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વીડનનાં પ્રધાનમંત્રી શ્રી સ્ટિફન લોફવેન સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું હતું કે, “સ્વીડનનાં પ્રધાનમંત્રી મહામહિમ સ્ટિફન લોફવેન સાથે ફોન પર સારી ચર્ચા થઇ. હું મેક ઇન ઇન્ડિયા માટે સ્વીડનનાં સાથ સહકારની પ્રશંસા કરું છું.”

J.Khunt/TR