Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વ. શ્રી કેદારનાથ સહાનીના જીવન પરના પુસ્તકનું વિમોચન કર્યું

પ્રધાનમંત્રીએ સ્વ. શ્રી કેદારનાથ સહાનીના જીવન પરના પુસ્તકનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વ. શ્રી કેદારનાથ સહાનીના જીવન પરના પુસ્તકનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ શ્રી સહાનીના કેટલાક પ્રસંગો યાદ કર્યા હતા. સમાજ અને જાહેર જીવનમાં નૈતિક મુલ્યોના પતન પર ચિંતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને રાજ્યતંત્રના એક હિસ્સા તરીકે સ્વિકારી ન શકાય. તેમણે કહ્યું કે, આપણે રાષ્ટ્રના ભવિષ્ય અંગે વિચારવું જોઈએ અને ભ્રષ્ટાચાર બાબતે કોઈ સમજૂતી ન કરવી જોઈએ.

TR