Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હવાઈદળ દિવસના અવસરે હવાઈ દળના કાર્મિકોને સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હવાઈ દળ દિવસના પ્રસંગે હવાઈ દળના કર્મચારીઓને સલામ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હવાઈ દળ દિવસના અવસરે હું હવાઈ દળના કર્મચારીઓને સલામ કરૂં છું. તેઓ હંમેશા સાહસ અને દ્રઢ સંકલ્પ સાથે ભારતની સેવા કરે છે.

હવાઈદળનું યોગદાન મહત્વપૂર્ણ છે. આકાશની રક્ષાની બાબત હોય કે દૂર્ઘટનાનો સમય હોય તેઓ હંમેશા આગળ રહ્યા છે.”

AP/J.Khunt/GP