Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હિમાચલ પ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. આ રાજ્ય પ્રાકૃતિક સુંદરતા અને વીરતાની ભૂમિ છે, રાજ્ય આવનારા વર્ષોમાં વધુ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. હું પ્રાર્થના કરું છું કે રાજ્યના લોકો ખુશી અને સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે.

***

NP/GP/RP