પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળીના પર્વ નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “હોળીના પાવન પર્વની સૌ દેશવાસીઓને અઢળક શુભકામનાઓ. હર્ષોલ્લાસનો આ તહેવાર આપણી એકતા અને સદભાવનાના રંગોને વધુ ઘેરા બનાવે એવી શુભેચ્છા.”
*****
RP
होली के पावन पर्व की सभी देशवासियों को ढेरों शुभकामनाएं। हर्ष और उल्लास का यह त्योहार हमारी एकता और सद्भावना के रंग को और प्रगाढ़ करे। pic.twitter.com/glZ6eQHaoe
— Chowkidar Narendra Modi (@narendramodi) March 21, 2019