Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હોળી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હોળીના પાવન પર્વે તમામને હાર્દિક શુભકામનાઓ. રંગોના તહેવાર હોળી પર શુભેચ્છા. તહેવાર સર્વત્ર આનંદ અને સમૃધ્ધિ પ્રસરાવે એવી શુભકામના.

*****

TR