Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 1965ના યુદ્ધમાં મળેલી જીત અને ભારતીય જવાનોના બલિદાનની સ્વર્ણ જયંતીના અવસર પર અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (22 સપ્ટેમ્બર, 2015) નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર 1965માં ભારત – પાકિસ્તાન યુદ્ધમાં મળેલી જીત અને ભારતીય જવાનોના બલિદાનની સ્વર્ણ જયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ અમર જવાન જ્યોતિ પર પુષ્પ ચઢાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ આગંતુક પુસ્તિકા પર પોતાના ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા. તેમણે યુદ્ધમાં ભાગ લેનારા પૂર્વ સૈનિકો અને તેમના પરિજનોની મુલાકાત લીધી હતી.