Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 2014 માટે ગાંધી શાંતિ પુરસ્કાર પ્રદાન કરાવા બદલ ઈસરોને શુભકામનાઓ પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 માટે ગાંધી શાંતિ પુરસ્કાર મેળવવા માટે ઈસરોને પોતાની શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું ” ગાંધી શાંતિ પુરસ્કાર મેળવવા માટે ઈસરોને શુભકામનાઓ. આ વૈજ્ઞાનિકોના સખત પરિશ્રમનું ઉપયુક્ત સન્માન છે.

ઇસરોની દક્ષતાએ માનવતાની શાંતિ અને પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.”

J.Khunt