Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 2018ના સમર યુથ ઓલિમ્પિકના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ 2018ના સમર યુથ ઓલિમ્પિકના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ 2018ના સમર યુથ ઓલિમ્પિકના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આર્જેન્ટિનામાં યોજાયેલ 2018 સમર યુથ ઓલિમ્પિકસના ચંદ્રક વિજેતાઓને મળ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમને એકાગ્ર રહી આગામી ઓલિમ્પિકસમાં પોડિયમ સુધી પહોંચવાના તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને એ બાબતની ખાતરી આપી હતી કે સરકાર તેમને જરૂરી સહાય અને સુવિધાઓ પૂરી પાડશે.

શ્રી મોદીએ જણાવ્યું કે યુવા ખેલાડીઓએ શાળાઓ અને ગામડાઓમાં યુવા પેઢીને ખેલકૂદમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

પ્રધાનમંત્રીએ ચંદ્રક વિજેતાઓના કોચનું વૈશ્વિક સ્તર પર ભારતને મોભો અપાવવા માટે યોગદાન આપવા બદલ ભિવાદન કર્યું હતું.

 

RP