Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 26/11નાં રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26/11નાં રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં પોતાનું જીવન ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યુ, “26/11નાં રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં પોતાનું જીવન ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ. નિરાધાર થયેલા પરિવારોને અમારી સંવેદના. કૃતજ્ઞ રાષ્ટ્ર આપણા બહાદૂર પોલીસ અને સુરક્ષા દળોને નમન કરે છે જેઓ મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ સામે બહાદુરીથી લડ્યા હતા.”

RP