Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ CRPFની સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો: 47 વર્ષમાં પ્રથમ વખત સતત 12 મહિના સુધી કોઈ જાનહાનિ નહીં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની તે સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો છે જેમાં તેમણે 47 વર્ષમાં પ્રથમ વખત સતત 12 મહિના સુધી શૂન્ય જાનહાનિ નોંધાવી છે. તેમણે આ ‘શૂન્ય‘ને એવું ગણાવ્યું છે જે ઘણું બધું કહી જાય છે.

શ્રી મોદીએ ‘X’ (ટ્વિટર) પર લખ્યું;

“એક એવું ‘શૂન્ય‘ જે ઘણું બધું કહી જાય છે.

@crpfindia”

 

IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]