Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ IRNSS-1I ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોનાં વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેવિગેશન સેટેલાઇટ IRNSS-1I નાં સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોનાં વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “પીએસએલવી દ્વારા IRNSS-1Iનાં સફળ પ્રક્ષેપણ માટે આપણા વૈજ્ઞાનિકોને અભિનંદન. આ સફળતા સામાન્ય માનવીને આપણા અંતરિક્ષ કાર્યક્રમનો લાભ પ્રદાન કરાવશે. ઇસરોની ટીમ પર ગૌરવ!”

GP/RP