પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે SRCC કાર્યક્રમમાં જવા અને આવવા દરમિયાન પોતાની મેટ્રો મુસાફરીની ઝલક શેર કરી હતી.
X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ શેર કર્યું:
“મેટ્રોની ક્ષણો… SRCC કાર્યક્રમમાં જવાના માર્ગ પર અને પરત ફરતી વખતે.”
Metro moments…
On the way to the SRCC programme and back. pic.twitter.com/kScEjIQibr
— Narendra Modi (@narendramodi) September 5, 2026
SM/JY/JD