Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ SRCC કાર્યક્રમમાં જવા અને આવવા માટે કરેલી તેમની મેટ્રો મુસાફરીની ક્ષણો શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે SRCC કાર્યક્રમમાં જવા અને આવવા દરમિયાન પોતાની મેટ્રો મુસાફરીની ઝલક શેર કરી હતી.

X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ શેર કર્યું:

મેટ્રોની ક્ષણો… SRCC કાર્યક્રમમાં જવાના માર્ગ પર અને પરત ફરતી વખતે.”

SM/JY/JD