પીએમઇન્ડિયા
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમિર પુતિન,
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ,
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી જૈકબ જુમા,
મહામહિમ રાષ્ટ્રપતિ સુશ્રી ડિલ્મા રૉસેફ,
હું, આજની બેઠક માટે કરવામાં આવેલા શ્રેષ્ઠ આયોજન અને બ્રિક્સમાં નેતૃત્વ માટેના આપણા યજમાન રાષ્ટ્રપતિ શ્રી પુતિનનો આભાર માનું છું.
7મા સફળ બ્રિક્સ સંમેલનની યજમાની બદલ અભિનંદન.
મહામહિમશ્રી,
આપણે પેરિસમાં થયેલી ભયાનક આતંકી દુર્ઘટનાને એકજૂથ થઇને તેને વખાડીએ છીએ અને તેની કડક આલોચના કરીએ છીએ. અમે સિનાઈમાં માર્યા ગયેલા લોકો માટે રશિયાની સાથે આપણી સહાનુભૂતિ અને સમર્થન વ્યક્ત કરીએ છીએ. અંકારા અને બેરુતમાં પણ આતંકવાદના વધી રહેલા પ્રભાવની યાદ અપાવીએ છીએ.
આતંકવાદની વિરૂદ્ધ આખી માનવતાએ એકજૂથ થઇને ઉભા રહેવું પડશે. આતંકવાદના સામનો કરવા માટે સાથે મળીને વૈશ્વિક પ્રયાસ કરવા માટેની તુરંત આટલી બધી આવશ્યકતા ક્યારેય નહોતી. બ્રિક્સ રાષ્ટ્રો માટે પણ એવી જ પ્રાથમિકતા હોવી જોઇએ.
એક સમય હતો કે જ્યારે બ્રિક્સના તર્કો અને એની મજબૂત ક્ષમતાઓ પર પ્રશ્નાર્થ લગાવવામાં આવતું હતું. આપણે આપણા કાર્યોના માધ્યમથી એની પ્રાસંગિકતાના પૂરાવા અને બ્રિક્સના મૂલ્ય પ્રદાન કર્યા અને આ એક મોટા વૈશ્વિક પડકારોનો સમય સામે આવ્યો.
નવી વિકાસ બેન્ક, મુદ્રા ભંડાર વ્યવસ્થા અને બ્રિક્સ આર્થિક સહયોગ માટે રણનીતિ, આપણી પરિકલ્પના અને અમારી પ્રતિબદ્ધતાના સ્પષ્ટ પૂરાવા છે. આપણે એકજૂથ થઇને જી-20ને પણ આકાર આપી શકીએ તેમ છીએ.
ભારત બ્રિક્સને સૌથી વધારે મહત્વ આપે છે. 01 ફેબ્રુઆરી 2016થી બ્રિક્સની અધ્યક્ષતા મેળવવા અને અન્ય સદસ્યો દ્વારા કરવામાં આવેલા મહાન કાર્યો અંગે અમને ગૌરવ છે.
ભારતની બ્રિક્સ અધ્યક્ષતાનો વિષય રહેશે બિલ્ડિંગ રિસ્પોન્સિવ, ઇન્ક્લુઝિવ એન્ડ કલેક્ટિવ સોલ્યુશન્સ, જે સંક્ષિપ્તમાં બ્રિક્સ હશે. તે અમારા સમૂહના સિદ્ધાંતોને યોગ્ય પ્રકારથી વ્યક્ત કરે છે.
અમને ખુશી છે કે બ્રિક્સ સહયોગી ચીને ડિસેમ્બર 2015માં જી-20ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. અમે ચીનને પણ તેની અધ્યક્ષા દરમિયાન સંપૂર્ણ સમર્થનનું આશ્વાસન આપીએ છીએ.
ધન્યવાદ
J.Khunt/GP
From the @G20Turkey2015: PM @narendramodi and President Putin at the meeting of BRICS leaders. @KremlinRussia_E pic.twitter.com/5xQkJRIHlu
— PMO India (@PMOIndia) November 15, 2015
More pictures of BRICS leaders meeting at the @G20Turkey2015. pic.twitter.com/NEhcZoWrzU
— PMO India (@PMOIndia) November 15, 2015
BRICS family...together again at @G20Turkey2015, discussing global issues. @dilmabr @KremlinRussia_E @PresidencyZA pic.twitter.com/IRC8aXRqty
— PMO India (@PMOIndia) November 15, 2015
I thank President Putin, the host for today's meeting & for hosting the summit in Russia: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2015
We stand united in strongly condemning the dreadful acts of terror in Paris: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2015
Entire humanity must stand together and be one against terrorism: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2015
India attached highest importance to BRICS. We want to build on the great work done by other members: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2015
Build responsive, inclusive and collective solutions...this will be the theme when India assumes chairmanship of BRICS: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 15, 2015
On the sidelines of @G20Turkey2015, met BRICS leaders. Spoke about the importance India attached to BRICS & scope of economic cooperation.
— Narendra Modi (@narendramodi) November 15, 2015
Theme of India's BRICS Chairmanship starting Feb 2016, will be Building Responsive, Inclusive & Collective Solutions https://t.co/jikUnt1btY
— Narendra Modi (@narendramodi) November 15, 2015