પીએમઇન્ડિયા
|
1. |
દક્ષિણ એશિયા ઉપગ્રહના ઉપયોગ માટે સેટકોમ નેટવર્કની સ્થાપના માટે ભારત સરકારની ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને ભૂતાન સરકારના સૂચના પ્રૌદ્યોગિકી અને દૂરસંચાર (DITT) વિભાગ વચ્ચે સમજૂતી કરાર. |
નિદેશક, સેટકૉમ-PO, ઇસરો મુખ્યમથક, અવકાશ વિભાગ |
નિદેશક, DITT, માહિતી અને દૂરસંચાર મંત્રાલય |
|
2. |
હવાઇ અકસ્માતો અને ઘટનાઓની તપાસ માટે ભૂતાન સરકારના માહિતી અને દૂરસંચાર મંત્રાલયના હવાઇ અકસ્માત અન્વેષણ એકમ (AAIU) અને ભારત સરકારની હવાઇ અકસ્માત અન્વેષણ સંસ્થા (AAIB)વચ્ચે સમજૂતી કરાર. |
શ્રી અરબિંદો હાંડા, મહાનિદેશક, હવાઇ અકસ્માત અને અન્વેષણ સંસ્થા (AAIB), નાગરિક ઉડ્ડયન મંત્રાલય |
શ્રી પેમ્બા વાંગચૂક, કાર્યકારી સચિવ, માહિતી અને દૂરસંચાર મંત્રાલય |
|
3. |
નેશનલ નોલેજ નેટવર્ક ઑફ ઇન્ડિયા (NKN), રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય અને ભૂતાનનાસૂચના પ્રોદ્યોગિકી અને ટેલિકોમ (ડ્રુક સંશોધન અને શિક્ષણ નેટવર્ક) વિભાગ વચ્ચે સમજૂતી કરાર |
આર.એસ.મણી, પરિયોજના નિદેશક, નેશનલ નોલેજ નેટવર્ક |
શ્રી જિગ્મે તેનજિન, નિદેશક, DITT, માહિતી અને દૂરસંચાર મંત્રાલય |
|
4. |
મંગદેછુ વિદ્યુત વેચાણ અને ખરીદી માટે PTC ઇન્ડિયા લિમિટેડ અને ડ્રંક ગ્રીન પાવર કૉર્પોરેશન લિમિટેડ વચ્ચે ઊર્જા ખરીદી કરાર |
દીપક અમિતાભ, ચેરમેન અને મહાનિદેશક, PTC ઇન્ડિયા લિમિટેડ. |
દશો ચંગંવાંગ રિનજિન, મહાનિદેશક, ડ્રંક ગ્રીન પાવર કૉર્પોરેશન લિમિટેડ |
|
5. |
ભૂતાન રાષ્ટ્રીય કાનૂન સંસ્થાન અને રાષ્ટ્રી ન્યાયિક અકાદમી, ભોપાલ વચ્ચે ન્યાયિક શિક્ષણ અને પરસ્પર આદાન-પ્રદાન અંગે સમજૂતી કરાર |
શ્રી રૂચિરા ખંબોજ, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત |
માનનીય ન્યાયાધીશ લોબઝોંગ રિનઝિન યારગે, મહાનિદેશક, ભૂતાન રાષ્ટ્રીય કાનૂન સંસ્થાન |
|
6. |
બન્ને પક્ષકારો વચ્ચે સંબંધો વધારવા અને ન્યાયિક શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિકસાવવા માટે જિંગ્મે સિંગ્યે વાંગચૂક સ્કૂલ ઑફ લૉ, થિંપુ, ભૂતાન અને નેશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટી, બેંગ્લોર, ભારત વચ્ચે સમજૂતી કરાર |
પ્રો. (ડૉ) એમ કે રમેશ, કુલપતિ(FAC) |
શ્રી સંગાયદોરજી, ડીન, જિગ્મે સિંગ્યે વાંગચૂક સ્કૂલ ઑફ લૉ |
|
7. |
રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, કાનપુર વચ્ચે સમજૂતી કરાર |
પ્રો.અભય કરંદિકર, નિદેશક ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, કાનપુર |
શ્રી નિદુપ દોરજી, કુલપતિ, રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન |
|
8. |
રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, મુંબઇ વચ્ચે સમજૂતી કરાર |
પ્રો.સુભાશીષ ચૌધરી, નિદેશક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, મુંબઇ |
શ્રી. નિદુપ દોરજી, કુલપતિ, રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન |
|
9. |
રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, સિલચર વચ્ચે સમજૂતી કરાર |
શિવાજી બંધોપાધ્યાય, નિદેશક, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, સિલચર |
શ્રી નિદુપ દોરજી, કુલપતિ, રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન |
|
10. |
રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, દિલ્હી વચ્ચે સમજૂતી કરાર |
પ્રો. વી.રામગોપાલ રાવ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, દિલ્હી |
શ્રી નિદુપ દોરજી, કુલપતિ, રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન |
ક્રમ. | સમજૂતી કરારનું નામ/સંધિ | ભારત તરફથી હસ્તાક્ષર કરનાર | ભૂતાન તરફથી હસ્તાક્ષર કરનાર |
|---|
RP