Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની વ્લાદિવોસ્તોકની મુલાકાતની દરમિયાન રશિયા અને ભારતની વિવિધ સંસ્થાઓ વચ્ચે થયેલી વાણિજ્યિક સમજૂતીઓની યાદી


1. યાકોવ્લેવ ડિઝાઇન બ્યૂરો અને ભારત અર્થ મૂવર્સ લિમિટેડ વચ્ચે પ્રાથમિક તાલીમ એરક્રાફ્ટ દક્ષનાં ઉત્પાદન અને સંયોજન માટે સમજૂતી કરાર (એમઓયુ)

2. ઝરુબેઝનેફ્ટ અને સુંગગ્રૂપ એન્ટરપ્રાઇઝીસ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

3. ફાર ઇસ્ટર્ન માઇનિંગ કંપની અને સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

4. ફાર ઇસ્ટર્ન કંપની અને સન ગોલ્ડ યુરેશિયા વચ્ચે સહકાર માટે સમજૂતી

5. સ્વાયત્ત બિનલાભદાયક સંસ્થા એજન્સી ફોર સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ અને ગ્લોબલ એજ્યુકેશન એન્ડ લીડરશિપ ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી કરાર

6. સ્કોલ્કોવો ફાઉન્ડેશન અને ગ્લોબલ એજ્યુકેશન એન્ડ લીડરશિપ ફાઉન્ડેશન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

7. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને માનવ રચાના વિદ્યાંતરિક્ષ પ્રાઇવેટ લિમિટેડ તથા જેએસસી રોબો વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

8. સંઘીય રાજ્ય સંયુક્ત ઉપક્રમ રુસી મીડિયા એકમ સ્પૂતનિક ઇન્ફોર્મેશન એજન્સીની સંસ્થાપક આંતરરાષ્ટ્રીય સૂચના એજન્સી રોસિયા સેગોદબ્યા અને ઝી-મીડિયા કોર્પોરેશન લિમિટેડનાં સાહય ડબલ્યુઆઈઓએમ વચ્ચે સંસ્કૃતિ સંચાર, સંબંધોને ગાઢ બનાવવા સંબંધિત ઇરાદાપત્ર

9. ઇન્વેસ્ટ ઇન્ડિયા અને સ્કોલકોવો ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

10. આરયુએસ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ અને ફાર ઈસ્ટ ફેડરલ યુનિવર્સિટી અને ફાર ઈસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્સપોર્ટ વચ્ચે સહયોગ અને સમજૂતી

11. સ્વાયત્ત શાસન ધરાવતા બિનવાણિજ્યિક સંગઠન ફાર ઈસ્ટ, ફાર ઈસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્સપોર્ટ એજન્સી તથા એસ એ એસ ફિનવેસ્ટ એલએલપી વચ્ચે સહયોગ સમજૂતી

12. રોકાણ પરિયોજનાઓનાં અમલ માટે સ્વાયત્ત બિનવાણિજ્યિક સંગઠન ફાર ઈસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્સપોર્ટ એજન્સી અને કેજીકે સુદિમા એવરગ્રીન પ્રાઇવેટ લિમિટેડ તથા ઝબેક્લાસ્કી ક્રાઈ સરકાર વચ્ચે સહયોગ સમજૂતી

13. મહાત્મા ગાંધી કેન્દ્રની સ્થાપના માટે ફાર ઈસ્ટ ફેડરલ યુનિવર્સિટી અને નંદ અને જીત ખેમકા ફાઉન્ડેશન તથા ગ્લોબલ એજ્યુકેશન ફંડ એન્ડ લીડરશિપ ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી

14. એલએલસી રાઇટ અને સ્ટાર ઓવરસીઝ લિમિટેડ વચ્ચે સહકારની સમજૂતી

15. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ અને મેજિક બિલિયન અને એલએસ-રુસપેસિફિક કંપની લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

16. મગદણ રિજન ગવર્મેન્ટ અને એલએલસી સન યુરેશિયા વચ્ચે સમજૂતી કરાર

17. રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ અને એલએલસી ફાર ઈસ્ટ માઇનિંગ કંપની વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

18. એનએલસી ઇન્ડિયા લિમિટેડ અને ફાર ઈસ્ટ માઇનિંગ કંપની વચ્ચે સહયોગ સમજૂતી

19. ફાર ઇસ્ટ માઇનિંગ કંપની અને સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સહયોગ સમજૂતી કરાર (એમઓયુ)

20. ફાર ઈસ્ટ માઇનિંગ કંપની અને એમએમટીસી લિમિટેડ વચ્ચે સહયોગ સમજૂતી

21. એલએલસી ફાર ઈસ્ટ માઇનિંગ કંપની અને ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ સહયોગ સમજૂતી

22. ફાર ઇસ્ટ માઇનિંગ કંપની અને કોલ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સહયોગ સમજૂતી

23. રશિયન સંઘમાં ખેતીવાડી અને પાક સુરક્ષા બજારમાં સંયુક્ત રોકાણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને યુપીએલ લિમિટેડ વચ્ચે સહયોગ સમજૂતી

24. પારસ્પરિક વ્યાપાર સહયોગ (રશિયન ફાર ઈસ્ટ અને તમિલનાડુ રાજ્યનાં વિકાસ માટે નાણાકીય સહયોગની પહેલ) માટે જોઇન્ટ સ્ટિક કંપની “ફાર ઈસ્ટ એન્ડ બેકાલ રિજન ડેવલપમેન્ટ ફંડ” તથા તમિલનાડુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મેનેજમેન્ટ કોર્પોરેશન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

25. એલએનજી ક્ષેત્રમાં સહયોગ માટે એચ-એનર્જી ગ્લોબલ લિમિટેડ અને જોઇન્ટ સ્ટોક કંપની નોવાટેક વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

26. ફાર ઈસ્ટ ફેડરલ યુનિવર્સિટી (વ્લાદિવોસ્તોક, રશિયન સંઘ) અને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (ગાંધીનગર, ગુજરાત, ભારત) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

27. પ્રાઇમોર્સ્કી ક્ષેત્રમાં એલએલસી કેજીકે ડીવીની રોકાણ યોજનાનો અમલ કરવા માટે સમજૂતી
28. વોલજિસ્કી એબ્રેઝિવ વર્ક્સ અને મુરુગપ્પન ગ્રૂપ વચ્ચે સમજૂતી

29. લિમિટેડ લાયાબિલિટી કંપની “આરઆઇટીઈ” અને રુમાન ટેકનોલોજીસ પ્રાઇવેટ લ મિટેડ વચ્ચે સહકારની સમજૂતી

30. પુનઃપ્રાપ્ય ઊર્જાનાં પ્રોજેક્ટ્સ વિકસાવવાની સંભવિતતા ચકાસવા રાજ્ય વિકાસ નિગમ વીઈબી. આરએફ, જોઇન્ટ સ્ટોક કંપની જારુવેઝનેફ્ટ, હેવેલ એલએલસી કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને સન ગ્રૂપ એન્ટરપ્રાઇઝીસ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

31. એમિટી યુનિવર્સિટીઝ અને સંસ્થાઓ તથા રશિયાનાં, ઝબૈકલ્સ્કી ક્રાઈનાં રોકા

ણ વિકાસ મંત્રાલય વચ્ચે આંતરરાષ્ટ્રીય સમજૂતી કરાર (એમઓયુ)

32. છુકોતકા સ્વાયત્ત શાસન ધરાવતાં પ્રદેશ (અનાદિર, રશિયન સંઘ) અને એમિટી યુનિવર્સિટી (નવી દિલ્હી, પ્રજાસત્તાક ભારત) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

33. એફઈએફયુ ટેકનોલોજી આંતરપ્રિન્યોરશિપ ફંડ (રુસ્સકી ટેકનોપાર્ક) અને એમિટી યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)

34. જેએસસી ફાર ઇસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને લિમિટેડ લાયાબિલિટી કંપની ફાર ઇસ્ટર્ન નેચરલ રિસોર્સીસ લિમિટેડ (ટાટા પાવર કંપની લિમિટેડનાં 100 ટકા પેટાકંપની) એડવાન્સ્ડ વિશેષ આર્થિક ઝોન (સેઝ) વચ્ચે સમજૂતી

35. બ્યૂરેટિયા પ્રજાસત્તાકનાં ક્ષેત્રમાં યોજનાનાં અમલીકરણ માટે બ્યૂરેટિયા પ્રજાસત્તાકની સરકાર અને સ્ટાર ઓવરસીઝ લિમિટેડ વચ્ચે સમજૂતી

RP