પીએમઇન્ડિયા
|
1 |
વ્યુહાત્મક ભાગીદારી કાઉન્સિલ સંધિ |
ભારતના પ્રધાનમંત્રી |
એચઆરએચ ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી |
|
2 |
સાઉદી ઊર્જા મંત્રાલય અને ભારતના નવી તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારો |
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત |
એચઆરએચ પ્રિન્સ અબ્દુલ્લઅઝીઝ બિન સલમાન અલ સઉદ – સાઉદી અરેબિયાના ઊર્જા મંત્રી |
|
3 |
સુરક્ષા સહયોગ અંગેના સંધિ કરાર |
શ્રીમાન ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (ઈઆર), વિદેશી બાબતોના મંત્રી |
એચઆરએચ પ્રિન્સ અબ્દુલ્લઅઝીઝ બિન સાઉદ બિન નૈફ અલ સાઉદ – આંતરિક બાબતોના મંત્રી |
|
4 |
ગેરકાયદેસર હેરફેર અને નાર્કોટિક ડ્રગ્સ, સાયકોટ્રોપિક પદાર્થો અને કેમિકલ પ્રિકર્સર્સના સ્મગલિંગની અટકાયત ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરારો |
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત |
એચઆરએચ પ્રિન્સ અબ્દુલ્લઅઝીઝ બિન સાઉદ બિન નૈફ અલ સાઉદ – આંતરિક બાબતોના મંત્રી |
|
5 |
સૈન્ય સંપાદન, ઉદ્યોગો, સંશોધન, વિકાસ અને ટેકનોલોજીમાં સહકારના સંદર્ભમાં સાઉદી જનરલ ઑથોરીટી ઑફ મિલીટરી ઇન્ડસ્ટ્રીઝ(ગામી) અને સંરક્ષણ ઉત્પાદન વિભાગ, સંરક્ષણ મંત્રાલય વચ્ચે સમજૂતી કરારો |
શ્રીમાન ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ, આર્થિક સંબંધો(ઈઆર), વિદેશી બાબતોનું મંત્રાલય (એમઈએ) |
મહામહિમ અહેમદ અલ ઓહાલી ગવર્નર જનરલ ઑથોરીટી ઑફ મીલીટરી ઇન્ડસ્ટ્રીઝ |
|
6 |
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સહયોગ માટેના સમજૂતી કરાર |
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત |
મહામહિમ અબ્દુલહાદી અલ મન્સૂરી, રાષ્ટ્રપતિ, જીએસીએ |
|
7 |
મેડિકલ ઉત્પાદનો નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ સાઉદી ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટી (એસએફડીએ) વચ્ચે સમજૂતી કરારો |
શ્રીમાન ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (ઈઆર), વિદેશી બાબતોનું મંત્રાલય |
મહામહિમ ડૉ. હિશામ અલ જાધે, સીઈઓ, એસએફડીએ |
|
8 |
સાઉદી અરેબિયા રાજ્યના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો જનરલ સત્તામંડળ (મોનશાત) અને પ્રજાસત્તાક ભારતના અટલ ઇનોવેશન મિશન (એઇમ), નીતિ આયોગ વચ્ચે લેટર ઑફ ઈન્ટેન્ટ |
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત |
એન્જીનિયર સાલેહ અલ રશીદ, રાજ્યપાલ, સ્મૉલ એન્ડ મિડિયમ ડેવલપમેન્ટ ઑથોરિટીઝ |
|
9 |
ફોરેન સર્વિસ ઇન્સ્ટિટયુટ, એમઈએ અને સાઉદી અરેબિયાના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રિન્સ સાઉદ અલ ફૈસલ ઇન્સ્ટિટયુટ ઑફ ડિપ્લોમેટીક સ્ટડીઝ (આઈડીએસ) વચ્ચે સહયોગાત્મક કાર્યક્રમ |
ડૉ. ઔસફ સઈદ, કેએસએમાં ભારતીય રાજદૂત |
ડૉ અબ્દુલ્લાહ બિન હમદ અલ સલમાહ, ડાયરેક્ટર જનરલ, પ્રિન્સ સઉદ અલ ફૈસલ ઇન્સ્ટીટયુટ ફોર ડિપ્લોમેટીક સ્ટડીઝ |
|
10 |
ઇન્ડિયન સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રિઝર્વ લિમીટેડ (આઈએસપીઆરએલ) અને સાઉદી અરામ્કો વચ્ચે સમજૂતી કરારો |
શ્રીમાન એચપીએસ આહુજા, સીઈઓ એન્ડ એમડી, આઈએસપીઆરએલ |
મહામહિમ અહમદ અલ સુબાયઈ, વાઈસ પ્રેસીડેન્ટ, અરામ્કો |
|
11 |
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને સાઉદી સ્ટોક એક્સચેન્જ (તદાવુલ) વચ્ચે સહયોગ માટેના સમજૂતી કરારો |
શ્રીમાન વિક્રમ લિમાયે, એમડી અને સીઈઓ, નેશનલ સ્ટોક એક્સચેન્જ |
એન્જીનિયર ખલેદ અલ હસન, સીઈઓ સાઉદી સ્ટોક એક્સચેન્જ (તદાવુલ) |
|
12 |
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ) અને સાઉદી પેમેન્ટસ વચ્ચેના સમજૂતી કરારો |
શ્રીમાન આરીફ ખાન, ચીફ ડિજિટલ ઓફિસર, નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા |
ઝીયાદ અલ યુસુફ, એમડી, સાઉદી પેમેન્ટ્સ |
ક્રમ | સંધિ/સમજૂતી કરારનું નામ | ભારત તરફથી હસ્તાક્ષર કરનાર | સાઉદી અરેબિયા તરફથી હસ્તાક્ષર કરનાર |
|---|
DK/DS/RP