Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની 15 નવેમ્બર 2015ના જી-20 શિખર સંમેલનથી અલગ દ્વિપક્ષીય બેઠકો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંતાલ્યા, તુર્કીમાં જી-20 શિખર સંમેલનથી અલગ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી મૈલ્કમ ટર્નબુલ સાથે મુલાકાત કરી.

બંને પ્રધાનમંત્રીઓએ ભારત – ઓસ્ટ્રેલિયા અસૈન્ય પરમાણુ કરાર માટે પ્રક્રિયાઓને પૂર્ણ કરવાની ઘોષણા કરી. વહીવટી વ્યવસ્થા સહિત પ્રક્રિયાઓને પૂર્ણ કરવાની સાથે જ ભારત – ઓસ્ટ્રેલિયા અસૈન્ય પરમાણુ સમજૂતી લાગુ થઈ જશે. શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મૈલ્કમ ટર્નબુલનો આભાર વ્યક્ત કર્યો અને પરમાણુ સમજૂતીને માઈલસ્ટોન તથા ભરોસો તેમજ વિશ્વાસનો સ્ત્રોત જણાવ્યો.

પ્રધાનમંત્રીએ યૂરોપીય પરિષદના અધ્યક્ષ શ્રી ડોનાલ્ડ ટસ્ક અને યુરોપીય આયોગના અધ્યક્ષ શ્રી જીન ક્લાડ ઝંકર સાથે પણ મુલાકાત કરી.

J.Khunt/GP