Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)ની સુવર્ણ જયંતિ ઉત્સવને સંબોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (04 ઓક્ટોબર, 2017) સાંજે 6.00 કલાકે સમગ્ર ભારતના કંપની સચિવોને ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)ની સુવર્ણ જયંતિ ઉત્સવ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરશે.

NP/GP