Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓની તર્કસંગત વ્યાખ્યા પર મુખ્યમંત્રિઓના ઉપસમૂહનો રીપોર્ટ સોંપાયો

કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓની તર્કસંગત વ્યાખ્યા પર મુખ્ય મંત્રિઓના ઉપ સમૂહ તરફથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે (27 ઓક્ટોબર, 2015) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ (સીએસએસ)ની તર્કસંગત વ્યાખ્યા પર મુખ્યમંત્રિઓના ઉપ સમૂહનો અંતિમ રીપોર્ટ સોંપ્યો. ઉપ સમૂહમાં મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, મણિપુર, નાગાલેન્ડ, રાજસ્થાન, તૈલંગાણા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તથા આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના ઉપ રાજ્યપાલનો સમાવેશ છે. આ અવસર પર અરુણાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, ઝારખંડ, મણિપુર, રાજસ્થાન, તેલંગાણાના મુખ્યમંત્રી તથા આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના ઉપ રાજ્યપાલ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રિઓના પ્રયાસોની સરાહના કરી.

AP/GP