Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આજે બેંકૉકમાં સામુદાયિક કાર્યક્રમ ‘સ્વાસ્દી પીએમ મોદી’ને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતીય સમયાનુસાર આજે સાંજે 6 કલાકે સામુદાયિક કાર્યક્રમ સ્વાસ્દી પીએમ મોદીને સંબોધિત કરશે. થાઇલેન્ડમાં વસતા ભારતીય સમુદાયના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

 

At 6 PM Indian time, Shri @narendramodi will address ‘Sawasdee PM Modi’ community programme in Bangkok.

Several members of the Indian diaspora in Thailand will participate in the programme.

Do watch his speech LIVE!

 

RP