Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે અખિલ ભારતીય આચાર્ય સંમેલનને સંબોધન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિજ્ઞાન ભવન ખાતે અખિલ ભારતીય આચાર્ય સંમેલનને સંબોધન કરશે.

આ સંમેલન વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા દ્વારા યોજવામાં આવી રહ્યું છે.

Ap/J.Khunt