Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે કટરાની મુલાકાતે જશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે જમ્મુ-કાશ્મીર રાજ્યના કટરાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી ત્યાં શ્રી માતા વૈષ્ણો દેવી નારાયણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ધધાટન કરશે. તેઓ શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીના 5માં દિક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ કટરામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ઉદ્ધઘાટન કરશે અને જાહેર સભાને સંબોધશે.

AP/J.Khunt/DK