Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે કેરળ અને તામિલનાડુની મુલાકાત લેશે


પ્રધાનમમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે – બીજી ફેબ્રુઆરી, 2016ના રોજ કેરળ અને તામિલનાડુની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી કોઝીકોડ પહોંચશે અને ત્રીજા ગ્લોબલ આયુર્વેદા ફેસ્ટિવલને સંબોધન કરશે.

તેઓ કોઈમ્બતૂરમાં ઈએસઆઈસી મેડિકલ કોલેજના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને તેને તામિલનાડુની સરકારને સોંપશે.