Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યોને મળશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 14 ઓક્ટોબર, 2015ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યોને મળશે.

પ્રધાનમંત્રી કાલે સાંજે 7 રેસ કોર્સ રોડ સ્થિત પોતાના નિવાસ પર નેતાજીના પરિવારના સભ્યોની આગેવાની કરશે.

AP/J.Khunt/GP