Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે ભોપાલની યાત્રા કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (10 સપ્ટેમ્બર, 2015) ભોપાલની યાત્રાએ જશે. પ્રધાનમંત્રી 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં ઉદ્ઘાટન ભાષણ આપશે.

UM/AP/J.Khunt/GP