Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે 1965ના યુદ્ધની સ્વર્ણ જયંતિ પર આયોજીત સ્મારક પ્રદર્શન શૌર્યાંજલિની મુલાકાત લેશે.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજપથ ખાતે 1965ના યુદ્ધની સ્વર્ણ જયંતિના પ્રસંગ પર આયોજીત સ્મારક પ્રદર્શન શૌર્યાંજલિની મુલાકાત લેશે.

UM/J.Khunt/GP