Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતી કાલે બે દેશોની યાત્રા પર રવાના થશે, તેઓ આયર્લેન્ડ અને ન્યુ યોર્ક સિટીની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (23 સપ્ટેમ્બર,2015) વહેલી સવારે બે દેશોની યાત્રા પર રવાના થશે.

પ્રધાનમંત્રી ડબ્લિન, આયર્લેન્ડ પહોંચશે જ્યાં તેઓ આયર્લેન્ડના સરકાર-પ્રમુખ શ્રી એંડા કેની સાથે ચર્ચા કરશે. તેઓ આયર્લેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ સક્ષિપ્ત વાર્તા કરશે. ત્યારબાદ તેઓ ન્યુ યોર્ક સિટી માટે રવાના થઇ જશે.

પ્રધાનમંત્રી આવતી કાલે સાંજે (સ્થાનિક સમયાનુસાર) ન્યુ યોર્ક સિટી પહોંચશે.

AP/J.Khunt