Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરિઝ ટૂર્નામેન્ટમાં વિજય મેળવનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતને ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરિઝ ટૂર્નામેન્ટમાં વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કિદામ્બી શ્રીકાંતને અભિનંદન. ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરિઝ ટૂર્નામેન્ટમાં તમારા વિજય પર અમે ખૂબજ ખુશ છીએ.”

TR