Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી એ અક્ષય તૃતીયા પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતીયાના પ્રસંગે દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામનાઓ. મારી પ્રાર્થના છે કે ખેડૂતોને ભરપૂર પાકનું ઉત્પાદન મળે અને દેશવાસીઓનું જીવન સુખ-સમૃદ્ધિથી પરિપૂર્ણ બને.”

AP/J.Khunt