Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી એ ઈદ-એ-મિલાદની શુભેચ્છા પાઠવી


પધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇદ-એ-મિલાદના પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઇદ-એ-મિલાદ પર શુભેચ્છાઓ. મહંમદ પયગંબરના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને વધુ આગળ વધારે તેવી આશા.”

******

J.Khunt