Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી એ જાણીતા ગણિતજ્ઞ ડૉ. વશિષ્ઠ નારાયણ સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ગણિતજ્ઞ ડૉ. વશિષ્ઠ નારાયણ સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “ગણિતજ્ઞ ડૉ. વશિષ્ઠ નારાયણ સિંહજીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે. તેમના જવાથી દેશે જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં એક વિલક્ષણ પ્રતિભાને ગુમાવી દીધી છે. તેમને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ ”

 

 

 

NP/RP/DS