પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીનાં પાવન પર્વે દેશને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે “દીપાવલીનાં પાવન પર્વ પર બધા જ દેશવાસિયોને હાર્દિક શુભકાનાઓ. સૌને શુભ દિવાળી.”
***
RP
दीपावली के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। #HappyDiwali to everyone! pic.twitter.com/pFQe9rYrSg
— Narendra Modi (@narendramodi) October 19, 2017