Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી એ રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની જયંતી પર તેમને નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની જયંતી પર તેમને નમન કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રકવિ દિનકરજીને તેમની જયંતી પર નમન. હિન્દી ભાષા અને સાહિત્યના ક્ષેત્રમાં તેમનું યોગદાન અમુલ્ય છે. તેમની રચનાઓએ દેશને પ્રેરિત કર્યો છે.”

AP/J.Khunt