પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ શતાબ્દી નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
SD/GP/BT
Earlier today, attended a prayer meet at Gandhi Smriti. pic.twitter.com/DlTpbIWcAU
— Narendra Modi (@narendramodi) October 2, 2020