પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં જોડાયા હતા અને મહાત્મા ગાંધીના શાશ્વત સંદેશને યાદ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ યુવા મિત્રો સાથેનો તેમનો સંવાદ હતો.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં જોડાયો. અમે બાપુના કાલાતીત સંદેશને યાદ કર્યો.
મારા યુવા મિત્રો સાથેનો સંવાદ એ આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ હતું.”
Joined the prayer meeting at Gandhi Smriti. We recalled the timeless message of Bapu.
A key highlight was the interaction with my young friends. https://t.co/WhXm3WLN5m
— Narendra Modi (@narendramodi) October 2, 2026
SM/IJ/JD