Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ગોલ્ડમેન સાસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને મુખ્ય નેતૃત્વને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોલ્ડમેન સાસના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્યો અને મુખ્ય નેતૃત્વને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું છે:

ગોલ્ડમૅન સાસના બોર્ડના સભ્યો અને મુખ્ય નેતૃત્વ સાથે ફળદાયી ચર્ચા કરી. તાજેતરના સુધારાઓ અને વ્યાપાર મૈત્રીપૂર્ણ વાતાવરણ દ્વારા સંચાલિત ભારતની અપાર વૃદ્ધિની સંભાવનાને પ્રકાશિત કરી. ભારત કંપનીઓ માટે આટલી તકો કેવી રીતે પ્રદાન કરે છે તેની આંતરરાષ્ટ્રીય ચર્ચા પણ કરી.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]