પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.
વાતચીત દરમિયાન, આદિવાસી સમુદાયોના વિકાસ અને સશક્તિકરણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું:
“નવી દિલ્હીમાં આજે જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓ સાથે મળવાની તક મળી.
આદિવાસી સમુદાય પ્રત્યે તેમનું સમર્પણ પ્રશંસનીય છે. અમે આદિવાસી સમુદાયોના વિકાસ અને સશક્તિકરણને લગતા વિવિધ વિષયો પર ફળદાયી ચર્ચા કરી.”
नई दिल्ली में आज जनजाति सुरक्षा मंच के प्रतिनिधियों से मुलाकात का अवसर मिला। आदिवासी समाज के लिए इनका समर्पण भाव बहुत सराहनीय है। इस दौरान जनजातीय समुदायों के विकास और उनके सशक्तिकरण से जुड़े विभिन्न विषयों पर सार्थक चर्चा हुई। pic.twitter.com/4Dc4v6GOL2
— Narendra Modi (@narendramodi) May 28, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com