Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી તથા નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલી વચ્ચે ટેલિફોન પર વાતચીત


નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટેલિફોન કર્યો તથા તેમને નેપાળની રાજનીતિક ઘટનાક્રમોની જાણકારી આપી.

પ્રધાનમંત્રીએ નેપાળની સામે આવી રહેલી રાજનીતિક સમસ્યાઓનું એક દીર્ઘકાલિન સમાધાન શોધવાના મહત્વ પર જોર આપ્યું, જે સર્વસંમતિ અથવા ‘સહમતિ’ પર આધારીત હોય.

પ્રધાનમંત્રીએ નવ વર્ષ 2016 માટે નેપાળના લોકોને પોતાની શુભકામનાઓ વ્યક્ત કરી.