પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી મહામહિમ કમલા પ્રસાદ-બિસેસર દ્વારા આયોજિત પરંપરાગત રાત્રિભોજનમાં ઉપસ્થિત રહ્યા હતા.. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી દ્વારા આયોજિત રાત્રિભોજન દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સોહરી પાન પર ભોજન પીરસવામાં આવ્યું હતું, જે ત્રિનિદાદ અને ટોબેગોના લોકો માટે, ખાસ કરીને ભારતીય મૂળ ધરાવતા લોકો માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં સોહરી પાન પર ભોજન પીરસવામાં આવ્યું હતું, જે ત્રિનિદાદ અને ટોબેગોના લોકો માટે, ખાસ કરીને ભારતીય મૂળ ધરાવતા લોકો માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. અહીં, તહેવારો અને અન્ય ખાસ કાર્યક્રમો દરમિયાન ઘણીવાર આ પાન પર ભોજન પીરસવામાં આવે છે.”
The dinner hosted by Prime Minister Kamla Persad-Bissessar had food served on a Sohari leaf, which is of great cultural significance to the people of Trinidad & Tobago, especially those with Indian roots. Here, food is often served on this leaf during festivals and other special… pic.twitter.com/KX74HL44qi
— Narendra Modi (@narendramodi) July 4, 2025
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]