પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી અરબિંદોને તેમની જન્મજયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક ઉત્કૃષ્ટ દાર્શનિક, રાષ્ટ્રવાદી, કવિ અને વિચારક શ્રી અરબિંદોએ પોતાનું જીવન ભારતની સ્વતંત્રતા તેમજ માનવ પ્રગતિની વ્યાપક શોધ માટે સમર્પિત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે વિવિધ વિષયો પરના તેમના કાર્યો વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. શ્રી મોદીએ અવલોકન કર્યું કે, ખૂબ જ મહત્વપૂર્ણ રીતે, આપણા રાષ્ટ્રના ભાગ્યમાં અને માનવ પરિવર્તનની અમર્યાદ શક્યતાઓમાં શ્રી અરબિંદોનો વિશ્વાસ આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“શ્રી અરબિંદોને તેમની જન્મજયંતી પર સ્મરણ કરીએ છીએ.
એક ઉત્કૃષ્ટ દાર્શનિક, રાષ્ટ્રવાદી, કવિ અને વિચારક, શ્રી અરબિંદોએ પોતાનું જીવન ભારતની સ્વતંત્રતા તેમજ માનવ પ્રગતિની વ્યાપક શોધ માટે સમર્પિત કર્યું હતું. વિવિધ વિષયો પરના તેમના કાર્યો વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. ખૂબ જ મહત્વપૂર્ણ રીતે, આપણા રાષ્ટ્રના ભાગ્યમાં અને માનવ પરિવર્તનની અમર્યાદ શક્યતાઓમાં તેમનો વિશ્વાસ ખૂબ જ પ્રાસંગિક રહે છે.”
Remembering Sri Aurobindo on his birth anniversary.
A towering philosopher, nationalist, poet and thinker, Sri Aurobindo dedicated his life to India’s freedom as well as to the larger quest for human progress. His works on various subjects continue to inspire generations across… pic.twitter.com/sEBTfCezMm
— Narendra Modi (@narendramodi) August 15, 2026
শ্রী অরবিন্দকে তাঁর জন্মবার্ষিকীতে স্মরণ করছি।
একজন বিশিষ্ট দার্শনিক, জাতীয়তাবাদী, কবি এবং চিন্তাবিদ, শ্রী অরবিন্দ তাঁর জীবনকে ভারতের স্বাধীনতার পাশাপাশি মানব অগ্রগতির বৃহত্তর অনুসন্ধানে উৎসর্গ করেছিলেন। বিভিন্ন বিষয়ে তাঁর কালজয়ী সৃষ্টি বিশ্বজুড়ে প্রজন্ম থেকে প্রজন্মকে… pic.twitter.com/K393Cu7qnI
— Narendra Modi (@narendramodi) August 15, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]