Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી પૂણેની ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનની સ્વર્ણ જયંતી અને સ્થાપના દિવસની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પૂણેની ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનની સ્વર્ણ જયંતી અને સ્થાપના દિવસની ઉજવણીમાં આજે સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે.

પ્રધાનમંત્રીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર કહ્યું હતું કે, “હું સાંજે 5 વાગે પૂણેના ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનની સ્વર્ણ જયંતી અને સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરીશ.”

AP/J.Khunt/TR/GP