પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનનાં પ્રધાનમંત્રી શ્રીમતી થેરેસા મે સાથે આજે વાત કરી હતી અને માન્ચેસ્ટરમાં થયેલા આતંકવાદી હુમલા પછી બ્રિટનને ભારતનું સમર્થન હોવાનું જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “Called @Number10gov @theresa_માન્ચેસ્ટરમાં આતંકવાદી હુમલો થયા પછી અમે બ્રિટનની સાથે છીએ. અમે આતંક સામે ખભેખભો મિલાવીને લડીશું.”
TR
Called @Number10gov @theresa_may to express our solidarity with UK after the terror attack in Manchester. We stand together against terror.
— Narendra Modi (@narendramodi) May 24, 2017