Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદીએ રાયબરેલીનાં એનટીપીસી પ્લાન્ટનાં દુર્ઘટનાગ્રસ્તો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં રાયબરેલીમાં એનટીપીસી પ્લાન્ટમાં થયેલા અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને રૂપિયા બે લાખની સહાયને મંજુરી આપી છે.

પ્રધાનમંત્રીએ અકસ્માતમાં ઇજા પામેલાઓ માટે રૂપિયા પચાસ હજારની સહાય મંજુર કરી છે.

NP/J.Khunt/RP