Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ માટે પ્રધાનમંત્રીને ડ્રાફ્ટ ભેટ કરાયો


સામાજીક ન્યાય તેમજ અધિકારીતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી વિજય સાંપલાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (પીએમએનઆરએફ) માટે રૂ. ૧ કરોડની રાશિનો ડ્રાફ્ટ ભેટ આપ્યો હતતો. આ રાશિનું યોગદાન દૈનિક સવેરા ટાઈમ્સનાં વાચકોએ કર્યું છે.