Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PMVY) હેઠળ પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા

પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PMVY) હેઠળ પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PMVY) હેઠળ પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે તેમના સંબોધનના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું;

“પ્રધાનમંત્રીની વિકસિત ભારત રોજગાર યોજના સાથે, આપણા યુવાનોને પહેલી નોકરી પૂરી પાડતા ઉદ્યોગોને પણ લાગે છે કે આખી સરકાર યુવાનોની સાથે અડીખમ ઊભી છે. આનાથી તેમનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જાય છે.”

“આજે, ભારતના સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક રોકાણકારો નવા જોશ સાથે આગળ આવી રહ્યા છે. આનાથી આપણા યુવા સાથીદારો માટે રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે.”

“વિકસિત ભારતનો માર્ગ પ્રતિભા, કૌશલ્ય અને નવીનતાની શક્તિથી મોકળો છે. ઉદ્યોગને મારી આ ખાસ વિનંતી છે…”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]