Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વિનાશક પૂરને કારણે થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા ચેન્નઈની મુલકાત લેશે


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિનાશકારી પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચેન્નઈનો પ્રવાસ કરશે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યુ છે કે, “વિનાશકારી પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચેન્નઈ રવાના થઇ રહ્યો છું”

MD/AP/J.Khunt/IJ