Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ત્રિપુરામાં શપથ લેવા બદલ ડૉ. માણિક સાહા અને મંત્રીઓને અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રી શ્રીએ ત્રિપુરામાં શપથ લેવા બદલ ડૉ. માણિક સાહા અને મંત્રીઓને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રિપુરા રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ડૉ. માણિક સાહા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

ડૉ. માણિક સાહાજી અને આજે શપથ લેનાર સમગ્ર ટીમને અભિનંદન. આ ટીમ ચોક્કસપણે લોકો દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરશે અને ત્રિપુરાની વિકાસ યાત્રાને વેગ આપશે. તેમના પ્રયાસોમાં તેમને મારી શુભેચ્છાઓ.

@DrManikSaha2″

YP/GP/JD