પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ શ્રીમતી થેરેસા મેને, બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ શ્રી ડેવીડ કેમરોનના ભારત – બ્રિટનના સંબંધોને મજબૂત બનાવવામાં આપેલા યોગદાનને પણ તેમણે બિરદાવ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે “થેરેસા મેને બ્રિટનનના નવા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન, ભારત – બ્રિટન સંબંધો મજબૂત બનાવવામાં તેઓ કાર્ય કરે તેવી આશા છે.
હું ડેવીડ કેમરોનના ભારત-બ્રિટન સંબંધોને મજબૂત બનવાવામાં તેમના અભૂતપૂર્વ યોગદાનને બિરદાવું છું.”
AP/TR/GP
Congratulations to @theresa_may on taking over as the new UK PM. Looking forward to working with her for stronger India-UK ties @Number10gov
— Narendra Modi (@narendramodi) July 14, 2016
I also appreciate the significant contribution of @David_Cameron in strengthening India-UK ties.
— Narendra Modi (@narendramodi) July 14, 2016